Kheda |Kheda Syrup Scam | શંકાસ્પદ મોતના કેસને લઈને પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ નોંધ્યો ગુનો, જુઓ વીડિયો
Continues below advertisement
Kheda | આયુર્વેદિક સિરપ પીવાથી શંકાસ્પદ મોતના કેસને લઈને પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. નડિયાદના યોગેશ સિંધી, નારાયણ ઉર્ફે કિશોર સોઢા સહિતના લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
Continues below advertisement