ખેડા હત્યા કેસઃપૂર્વ કાઉન્સિલરના પુત્ર સહિત 59 આરોપીઓને નડિયાદ કોર્ટે ફટકારી સજા
abp asmita
Updated at:
02 Nov 2021 06:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડામાં હત્યા કેસ અંગે 59 આરોપીઓને નડિયાદ કોર્ટે સજા ફટકારી છે. જેમાં 44 આરોપીઓને 10 વર્ષની સજા તો 15 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.