AMAના તબીબો દિવાળી દરમિયાન આપશે સેવા, કેટલા ડોક્ટર્સની બનાવાઈ કમિટિ?
abp asmita
Updated at:
02 Nov 2021 04:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો દિવાળીના સમયમાં સેવા આપશે. ડોક્ટર ઓન કોલના આયોજન હેઠળ ખાનગી તબીબો સ્ટેન્ડ બાય રહેશે. જેના માટે 14 ડોક્ટર્સની કમિટિ બનાવવામાં આવી છે.