ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની કરાઇ અટકાયત, જુઓ વીડિયો

સાબરકાંઠા જિલ્લા પંચાયત હસ્તકના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની ડીડીઓએ રાજકીય દબાવમાં બદલી કરી હોવાના આક્ષેપ સાથે ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલે એક દિવસના ધરણા કર્યા હતા. તેમણે આ મામલે ન્યાયિક બદલી કરવાની માંગ સાથે એક દિવસના ધરણા કર્યા હતા પરંતુ યોગ્ય પરિણામ ના આવતા આજે ફરી એકવાર પીપીઇ કીટ પહેરી ધરણા કરવા પહોંચ્યા હતા પરંતુ પોલીસે અટકાયત કરી લીધી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola