કાગવડ બાદ ઉત્તર ગુજરાતના આ ગામમાં નિર્માણ પામશે ખોડલધામ મંદિર
Continues below advertisement
રાજકોટના કાગવડ બાદ પાટણના સંડેરમાં ખોડલધામ મંદિર નિર્માણ પામશે. સંડેર રોડ પર 30 વિઘા જમીનમા શૈક્ષણિક અને ધાર્મિક સંકુલનું નિર્માણ થશે. આવતીકાલે નરેશ પટેલ સહિત 20 સભ્યોના ટ્રસ્ટી મંડળની બેઠક મળશે.
Continues below advertisement