પાલનપુર RTO પાસે ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા હોટલમાં ઘૂસી ટ્રક, એકનું મોત

Continues below advertisement

બનાસકાંઠાના પાલનપુર આરટીઓ  સર્કલ પાસે સવેરા હોટલમાં ટ્રક ઘૂસી ગઈ હતી. આબુરોડ તરફથી આવી રહેલી ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક હોટલમાં ઘૂસી હતી. જેમાં એકનું મોત થયું હતું જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram