Kshatriya Samaj Protest | ગાંધીનગર-ખેડામાં ભાજપ નેતાના પ્રવેશબંધીના લાગ્યા બેનર
પુરષોત્તમ રૂપાલા ની ટીકીટ રદ કરવાની માંગ સાથે રાજપુત સમાજ રાજ્યભરમાં વિરોધ કરી રહ્યો છે...રાજકોટ થી શરૂ થયેલો વિરોધ સમગ્ર રાજ્ય સુધી પોહચ્યા છે...સૌરાષ્ટ્ર બાદ ગાંધીનગર જિલ્લાના ગામોમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ના પ્રવેશ બંધી ના બેનરો લગાવવામાં આવ્યા છે..પરસોત્તમ રૂપાલા ની ટીકીટ રદ ના થાય ત્યાં સુધી ભાજપ માટે માટે પ્રવેશ બંધી ના બેનરો ગામમાં લગાવવામાં આવ્યા છે..ગાંધીનગર ના વાસન ગામમાં પ્રવેશ બંધીના બેનર લગાવી રૂપાલાની ટિકિટ રદ કરો નો વિરોધ કરવામાં આવી રહ્યો છે..