Kulpati E-conclave: છેલ્લા દોઢ વર્ષથી શિક્ષણકાર્યને ખૂબ જ અસર થઇ છેઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
Continues below advertisement
એબીપી અસ્મિતાના ખાસ કાર્યક્રમ કુલપતિ ઇ-કોન્કલેવમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ વાતચીત કરી હતી. ચુડાસમાએ કહ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી શિક્ષણકાર્યને ખૂબ જ અસર થઇ છે. માસ પ્રમોશનના કારણે શિક્ષણ કાર્ય રહી જાય તે સ્વાભાવિક છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને પહેલા ધોરણ નવના ચેપ્ટરનું શિક્ષણ અપાશે. ધોરણ એકથી આઠનું શિક્ષણ કાર્ય તો એકદમ બંધ છે.
Continues below advertisement
Tags :
Education Bhupendrasinh Chudasama Kulpati E-conclave Education Minister Bhupendrasinh Chudasama