પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી થયો ભાવ વધારો, જાણો કેટલે પહોંચ્યો ભાવ?
Continues below advertisement
રાજ્યમાં ફરી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. રાજ્યમાં પેટ્રોલમાં પ્રતિ લિટરે 26 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 32 પૈસાનો વધારો થયો છે.. ચોંકાવનારી વાત તો એ છે કે રાજ્યમાં પેટ્રોલ કરતા ડિઝલની કિંમત વધુ છે. ડિઝલની કિંમતમાં વધુ હોવાની ટ્રાંસપોર્ટેશનનો ખર્ચો પણ વધી ગયો છે
Continues below advertisement