Kulpati E-conclave: સ્કૂલ ઓફ લીબરલ સ્ટડીઝના ડાયરેક્ટર પ્રોફેસર નિગમ દવે અને VNSGUના કુલપતિ ડૉક્ટર કિશોર સિંહ ચાવડા સાથે ખાસ વાતચીત
Continues below advertisement
કોરોના કાળમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે વિશ્વ વિદ્યાલયો સજ્જ છે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. એબીપી અસ્મિતાના ખાસ કાર્યક્રમ Kulpati E-conclaveમાં સ્કૂલ ઓફ લીબરલ સ્ટડીઝના ડાયરેક્ટર પ્રોફેસર નિગમ દવે અને VNSGUના કુલપતિ ડૉક્ટર કિશોર સિંહ ચાવડા સાથે ખાસ વાતચીત કરી હતી. દરમિયાન તેઓએ કહ્યું કે, વિદ્યાર્થીઓનું મનોબળ વધારવું જરૂરી છે.
Continues below advertisement