Surat: બારડોલી તાલુકા પંચાયતમાં સરપંચોની બેઠકમાં વિખવાદ, ઓછી રસીકરણને લઇને અકળાયા અધિકારી
Continues below advertisement
બારડોલી તાલુકામાં પંચાયતમાં નાણાપંચ અંગે મળેલી સરપંચની બેઠકમાં વિવાદ થયો હતો. વેક્સિનેશન કામગીરી યોગ્ય નહીં કરાય તો વર્ક ઓર્ડર નહીં આપવાની ધમકી આપી હતી. ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશન ઓછુ હોવાથી અધિકારીઓ સરપંચ પર અકળાયા હતા. આદિવાસી મોરચાના પ્રમુખે વિરોધ નોંધાવ્યો હતો.
Continues below advertisement