Kutch: ભારત-પાક બોર્ડર પર 4.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, મકાનોમાં પડી તિરાડો

Continues below advertisement

ભારત-પાક બોર્ડર પર 4.8 ની તીવ્રતાનો ભૂકંપના આંચકાથી મકાનોમાં તિરાડો પડી છે. ભુજ સહિત કચ્છના અનેક બોર્ડરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. કચ્છના લખપતના નવાનગર વિસ્તારમાં ભૂકંપના પગલે મકાનોમાં તિરાડો પડી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram