Kutch ACB Trap | કચ્છમાં કસ્ટમ સુપ્રિન્ટેન્ડટ 1 લાખની લાંચ લેતા ઝડપાયા, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
26 Feb 2024 09:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKutch ACB Trap | મુન્દ્રામા ACB ની કાર્યવાહી. કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા. એક લાખની લાંચ લેતા ઝડપાયા. 3 વ્યક્તિ ટ્રેપમા પકડાયા. એ.સી.બી એ વધુ તપાસ હાથ ધરી.