Kutch Accident | સુરજબારી પાસે અજાણ્યા વાહનની અડફેટે 2 લોકોના મોત, 1 ઘાયલ
gujarati.abplive.com
Updated at:
13 Dec 2023 09:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKutch Accident | સુરજબારી પાસે અકસ્માતમાં 2 ના મોત. બાઇકને અજાણ્યા વાહને હડફેટે લીધી. બનાવમાં 2 નું ઘટના સ્થળે મોત, એક ને ઇજા પહોંચી. સુરજબારી બ્રિજ પાસે દેવ સોલ્ટ પાસે સર્જાયો અકસ્માત.