કચ્છઃ આડેસર ચેકપોસ્ટ પાસેથી ઝડપાયો 65 લાખની કિંમતનો દારૂ, UPના એક શખ્સની ધરપકડ

કચ્છના આડેસર ચેકપોસ્ટ(Adesar checkpost) પાસેથી 65 લાખની કિંમતનો દારૂ(Alcohol) ઝડપાયો છે. 14 હજાર 880 દારૂની બોટલો પોલીસે જપ્ત કરી લીધી છે. આ તમામ મુદ્દામાલ સાથે પોલીસે ઉત્તરપ્રદેશના એક શખ્સની ધરપકડ કરી છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola