છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ, ઓરસંગ નદી થઈ બે કાંઠે વહેતી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તાલુકામાં 2.6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ બે કાંઠે વહેતી થઈ છે. છોટાઉદેપુર પાસેનો નવનિર્મિત ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
Continues below advertisement