ABP News

Kutch: ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર Watch Video

Continues below advertisement

કચ્છના ભચાઉમાં ભૂકંપનો આચંકો અનુભવાયો છે.. અહીંયા રિક્ટર સ્કેલ પર ત્રણની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 3:13 મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 km દૂરનું થયું છે. કચ્છમાં ફરી એક વખત ધરા ધ્રુજી ઉઠી ત્રણ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. વહેલી સવારે 3:13 મિનિટે ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો...

JOIN US ON

Whatsapp
Telegram