કચ્છ: વરસાદ ખેંચતા ખેડૂતો થયા ચિંતિત, સિઝનનો 31 ટકા વરસાદ જ નોંધાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2021 04:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છમાં વરસાદ ખેંચતા ખેડૂતોના ચહેરા પર ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કચ્છમાં સિઝનનો 31 ટકા વરસાદ નોંધાયો હતો. પાકને પૂરતું પાણી ન મળતા પાક સુકાવાની ભીતિ સેવાઇ રહી છે. આ વખતે 30 ટકા જેટલો વાવેતરમાં ઘટાડો થયો હતો.