ફટાફટઃ ઈડરિયા ગઢની અસ્મિતા સંકટમાં, બચાવ સમિતિએ છેડ્યું આંદોલન,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2021 01:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈડરમાં ફરીથી ખનન શરૂ થતા ઈડરગઢ બચાવ સમિતિએ આંદોલન શરૂ કર્યું છે. ઈડરમાં વેપારીઓએ ઈડર ગઢના ખનનના વિરોધમાં સ્વંયભૂ બંધનું એલાન કર્યું છે. વડોદરામા જૂનિયર તબીબોએ રાજ્ય સકારે લેખિત જીઆર મંજૂર કરતા હડતાળ સમેટી લીધી છે.