કચ્છમાં ક્યાંક ચાર દિવસે તો ક્યાંક અઠવાડિયે આવે છે પાણી,ભૂજ પાલિકા પ્રમુખે શું કર્યો દાવો?

કચ્છ(Kutch)માં પ્રચંડ ગરમી વચ્ચે પાણીની સમસ્યા(Water problem) ઊભી થઈ છે. ભૂજમાં ક્યાંક ચાર દિવસે તો ક્યાંક પાંચ દિવસે પાણી આવે છે.અહીંયાના કેટલાક વિસ્તારોમાં સાત દિવસે ટેન્કર મારફતે પાણી આવે છે.પાલિકા પ્રમુખે આવતી દિવાળી સુધી સમસ્યાનો ઉકેલ આવે તેવો દાવો કર્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola