કોરોના કર્ફ્યૂમાં વિદાય સમારંભ યોજનાર PIએ એબીપીના સવાલ પર લગાવ્યું મોઢે તાળું,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2021 02:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના કર્ફ્યૂમાં વિદાય સમારંભ(farewell ceremony) યોજનાર પોલીસ ઈન્સપેક્ટર મૌન થયા છે.તેમની પાસે વીડિયો અંગે કોઈ જવાબ નથી.તેમની વિદાય સમારંભમાં પીઆઈની હાજરીમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.