કચ્છઃ ખેંગારપર ગામે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાગી લાંબી કતાર, કેટલું મળે છે ખાતર?
Continues below advertisement
કચ્છના ખેંગારપર ગામે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર જોવા મળી રહી છે. ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો હાડ થીજવતી ઠંડીમાં લાઈનમાં લાગી ગયા છે. ખેડૂતોને હાલ માત્ર બે થેલી જેટલું જ ખાતર મળી રહ્યું છે.
Continues below advertisement