કચ્છ: મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા કરોડોના હેરોઇનનો મામલો, આરોપી દંપત્તિને ચેન્નઈ લઇ જવાયા

Continues below advertisement

કચ્છના (Kutch) મુન્દ્રા પોર્ટ (Mundra port) પરથી પકડાયેલા કરોડોના (heroin seized) હેરોઇન પ્રકરણ  મામલે આરોપી દંપત્તિને ચેન્નઈ (Chennai) લઇ જવાયા હતા. આંધ્ર પ્રદેશના દંપત્તિને DRIની ટીમ ચેન્નઇ લઇ ગઈ છે. આ કેસમાં તપાસનો ધમધમાટ વધી રહ્યો છે. 3 હજાર કિલો હેરોઇન મામલે વિવિધ રાજ્યોમાં તપાસ શરુ કરાઈ છે. કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ચેન્નઇ અને (Vijayawada) વિજયવાડામાં વધુ તપાસ હાથ ધરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram