નવસારી: ઔરંગા નદીમાં પાણીની આવક, ગરગડીયાપુલ પાણીમાં થયો ગરકાવ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
નવસારી જિલ્લાની ઔરંગા નદીમાં ભારે પાણીની આવક થઇ છે. કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થઇ છે. નદી બે કાંઠે વહેતા ખેરગામ તાલુકામાં આવેલુ નાંધાઇ ગામનો ગરગડીયાપુલ પાણીમાં ગરકાવ થયો છે.
Continues below advertisement