કચ્છઃ જિલ્લાના 300થી વધુ તલાટીઓ હડતાળ પર, શું તેમની માંગણી?, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 04:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છ જિલ્લા( Kutch district )ના 370 તલાટી( Talatis ) હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. તલાટીઓની કેટલીક પડતર માંગણી છે જે સરકાર સ્વીકારે તેવી તેમની રજુઆત છે.