Kutch: દયાપરમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન, મહિલાઓએ કચેરીનો કર્યો ઘેરાવ
Continues below advertisement
કચ્છના દયાપરમાં પાણીની સમસ્યા સર્જાતા મોટી સંખ્યામાં મહિલાઓ પાણી પુરવઠા બોર્ડની કચેરીએ પહોંચી હતી. સૂત્રોચ્ચાર કરી અનેક વખત રજૂઆત કરી હોવા છતા કોઈ ઉકેલ ન લાવ્યા હોવાના આરોપ લગાવ્યા હતા.
Continues below advertisement