કચ્છઃ મધદરિયે ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં છ આરોપીઓને રજુ કરાશે કોર્ટમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

કચ્છના જખૌ પાસે મધદરિયે ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં છ પાકિસ્તાનીઓને આજે ભૂજ કોર્ટમાં રજુ કરવામાં આવશે. અહીંયા આ પાકિસ્તાનીઓની રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ કેસમાં 77 કિલો હેરોઈન ઝડપાયું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram