કચ્છઃ ખીદરત બેટ પરથી મળી સંદિગ્ધ પેટી, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમોએ તપાસ કરી શરૂ
Continues below advertisement
મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ત્રણ હજાર કિલો હેરોઈનના જથ્થાના કારણે કચ્છ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચર્ચામાં છે. એવામાં અબડાસાના ખીદરત બેટ પરથી સંદિગ્ધ પેટી મળી આવી છે. જે બાદ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડએ તપાસ શરૂ કરી છે.
Continues below advertisement