કચ્છઃ બે દિવસ પહેલા યોજાયેલા લગ્નમાં ફાયરિંગનો વીડિયો વાયરલ, કોરોનાના નિયમોના પણ ધજાગરા

Continues below advertisement
કચ્છ જિલ્લામાં બે દિવસ પહેલા યોજાયેલા એક લગ્નમાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બુલેટ પર સવાર એક વ્યક્તિ હવામાં ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ કરતો જોવા મળે છે. આ વીડિયો ભચાઉ તાલુકાના સીતારામપુરનો હોવાની ચર્ચા છે. એબીપી અસ્મિતા આ વીડિયોની પુષ્ટી કરતું નથી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram