ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલ દુધાત્રાએ ખેડૂતોને સહાય અંગે શું લગાવ્યા આરોપો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2021 11:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડૂતોને જાણીજોઈને સહાયથી વંચિત રખાતા હોવાનો આરોપ ભારતીય કિસાન સંઘ(Indian Farmers' Union)ના અધ્યક્ષ વિઠ્ઠલ દુધાત્રા(Vitthal Dudhatra)એ લગાવ્યો છે. તેમણે આવા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી છે.