વાસદા તાલુકામાં કીટના અભાવે ટેસ્ટિંગમાં થયો ઘટાડો, લોકો થઈ રહ્યાં છે સંક્રમિત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 May 2021 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની બીજી લહેરમાં વાસદા તાલુકામાં 11 પીએચસી અને 1 સીએસસી સેન્ટર છે. અહીં 300 ટેસ્ટિંગ કીટ આપવામાં આવી છે. જે અપૂરતી સાબિત થઈ છે. જેના કારણે ટેસ્ટિંગમાં ઘટાડો થયો છે અને સંક્રમણ વધી રહ્યું છે.