ઓક્સિજન હોસ્પિટલ સુધી કેવી રીતે પહોંચે છે?,abp અસ્મિતાની ટીમ પહોંચી ઓક્સિજન કંટ્રોલ રૂમમાં, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોના સંકટ વચ્ચે એબીપી અસ્મિતાની ટીમ ઓક્સિજન કંટ્રોલ રૂમમાં પહોંચી છે. જેનો એક જ ઉદ્દેશ છે કે ઓક્સિજન કેવી રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. કંટ્રોલ રૂમમાં કેવી રીતે કામગીરી થાય છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram