શું આપનું બાળક કોરોના સંક્રમિત છે કે નહીં?,જાણો આ રીતે લક્ષણોને,જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાના બીજી લહેરમાં અનેક બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. આ બાળકોના લક્ષણો સમજવામાં માતા-પિતા થાપ ખાઈ રહ્યાં છે. બાળકોમાં લક્ષણો જાણવા માટે બાળકોના ડોક્ટર અમિત ચિતલિયા સાથેની ખાસ વાતચીત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram