દાહોદના ધાનપુરના કણઝેર ગામમાં દીપડાએ એક વ્યક્તિ પર કર્યો હુમલો
05 Dec 2020 04:57 PM (IST)
દાહોદના ધાનપુરના કણઝેર ગામમાં એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો. વરિયાભાઇ નામના વ્યક્તિ જંગલમા ઘાસ કાપી રહ્યા હતા ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો.
Sponsored Links by Taboola