દ્વારકામાં વીજળીના કડાકા સાથે વરસાદ, વીજ ઉપકરણોને થઈ અસર
દ્વારકામાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. વીજળીના કારણે વીજ ઉપકરણોને અસર થઈ હતી. દ્વારકાના આસપાસના સ્થળોએ પણ મેઘ મલ્હાર જોવા મળ્યો હતો.
Tags :
Dwarka Lightning Strikes ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Affecting Electrical Appliances