સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતની 1500 જેટલી શાળાઓ ફરી ધમધમશે, સંચાલક મંડળે તૈયારીઓ કરી શરૂ
સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં 1500 જેટલી શાળાઓમાં ધોરણ-12ના વર્ગ 15મી જુલાઈથી શરૂ થશે.જેના કારણે શાળા સંચાલક મંડળની દોડધામ વધી ગઈ છે. અહીં 50 ટકા ક્ષમતા સાથે શાળાઓ શરૂ કરવા માટે તૈયારી થઈ રહી છે. સંચાલકોએ ક્લાસરૂમ સેનેટાઈઝ કરવાની શરૂઆત કરી છે.
Tags :
Surat South Gujarat Offline Classes ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV 1500 Schools