કડાણા જળાશય યોજનાનુ મુખ્યમંત્રી લોકાર્પણ કરે તે પહેલા જ લાઈનમા ભંગાણ પડ્યું હતું. લાઇનમાં ભંગાણ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા. પાણી ફરી વળતા પાકને નુકસાન પહોંચ્યું હતું.