અમરેલીના ધારીના દહીંડા ગામે યુવાન પર સિંહે હુમલો કર્યો હતો. પાલતુ પશુને બચાવવા જતા સિંહે યુવાન પર હુમલો કર્યો હતો. યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.