સુરેન્દ્રનગરના વેપારીઓને વેપારમાં નુકસાન ન થાય તે માટે લોકલ વેબસાઈટ, જુઓ ગુજરાતી ન્યુઝ

સુરેન્દ્રનગરના વેપારીઓને વેપારમાં નુકસાન ન થાય તે માટે લોકલ વેબસાઈટ વિકસાવવામાં આવી છે.  આ વેબસાઈટના માધ્યમથી વેપારીઓ પોતાની ચીજ વસ્તુઓ સરળતાથી વેચી શકશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola