રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ, વિવિધ દુકાનો પરથી લેવાયા નમૂના, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

તહેવાર દરમિયાન  લોકો નું સ્વાસ્થ્ય ન બગડે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરી છે. વિવિધ દુકાનો પર ફરસાણ અને મીઠાઈના નમૂના લેવામાં આવ્યા છે. જો બગડેલો માલ સમાન હશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram