Lok Sabha Election 2024 | ક્ષત્રિય આંદોલનને લઈ ભાજપનું ડેમેજ કંટ્રોલ, જામનગર બાદ હવે ભાવનગરમાં બેઠક
Continues below advertisement
Lok Sabha Election 2024 | ભાવનગરમાં આવેલા હર્ષ સંઘવી અને રત્નાકરજી હોટલથી થયા રવાના. બે કલાક સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના ક્ષત્રિય સાથે બેઠક યોજાઇ. મેરેથોન મીટીંગમાં મીડિયાને રખાયા દૂર.
Continues below advertisement