Hanuman Jayanti 2024 | હનુમાન જયંતિના આગલા દિવસે કેમ્પ હનુમાનથી નીકળી શોભાયાત્રા
gujarati.abplive.com
Updated at:
22 Apr 2024 09:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHanuman Jayanti 2024 | આવતીકાલે હનુમાન જયંતીનો પર્વ. શહેરમાં હનુમાન જયંતીની થશે ભવ્ય ઉજવણી. કેમ્પ હનુમાન મંદિર દ્વારા કરાશે ભવ્ય ઉજવણી. જન્મ જયંતિ પહેલા હનુમાનજી શોભાયાત્રા નીકળી. ઉજવણી કરવા પિતાની મંજૂરી લેવા જશે હનુમાનજી. હનુમાન કેમ્પ થી વાસણામાં વાયુદેવ મંદિર સુધી નીકળી શોભાયાત્રા. શોભાયાત્રામાં અયોધ્યા રામ મંદિરની થીમનું વિશેષ આયોજન. સોભાયત્રમાં ટેબલો,ભજન મંડળી,ફોર વિહ્લર ,ટુ વિહ્લર સહિત ભક્તો જોડાયા.