કચ્છના સુરજબારી પુલ પર સર્જાયો લાંબો ટ્રાફિક જામ, કેટલી લાંબી લાગી વાહનોની કતાર?

કચ્છ(Kutch)ના સુરજબારી પુલ(Surajbari bridge) પર લાંબો ટ્રાફિક જામ(long traffic jam) સર્જાયો છે. રસ્તાનું કામ ચાલુ હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. અહીંયા ત્રણથી ચાર કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola