પેટ્રોલના વધતા ભાવ હવે અમીરોને પણ પડી રહ્યા છે મોંઘા, લક્ઝરિયસ કારમાં CNG કીટ થઈ રહી છે ફીટ
પેટ્રોલના વધતા ભાવ હવે અમીર લોકોને પણ મોંઘા પડી રહ્યાં છે. પેટ્રોલના વધતા ભાવને લઈને લક્ઝરિયસ કારમાં હવે સીએનજી કીટ ફીટ થઈ રહી છે. એક સમયે સ્કુલ વાન તેમજ સામાન્ય કારમાં સીએનજી કીટ ફીટ થતી હવી પણ હવે તો મોંઘી મોંઘી ગાડીઓમાં પણ આ કીટ ફીટ થઈ રહી છે.
Tags :
Gujarati News Petrol Luxurious Car School Van Cng Kit ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV