મારુ ગામ મારી વાતઃ ગીર સોમનાથના કાજરડી ગામના લોકોની શું છે સમસ્યાઓ?,જુઓ વીડિયો
Continues below advertisement
ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લાના ઉના તાલુકાના કાજરડી(Kajardi) ગામના લોકોએ તેમની સમસ્યાઓ જણાવી છે. કાજરડીમાં થોડોક વરસાદ આવે તો પણ પાણી ભરાઈ જાય છે. પાણીનો નિકાલ થતો નથી. આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ સમયસર હાજર રહેતા નથી.
Continues below advertisement
Tags :
Gir Somnath Problems Villagers ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Maaru Gam Maari Vaat