સમાચાર શતકઃ J&Kના પુલવામામાં સેનાએ અથડામણમાં ત્રણ આતંકીને કર્યા ઠાર, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

દાહોદના ધારપુરનો મહિલાને જાહેરમાં માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સેના વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. સેનાએ કુલગામમાંથી 20 કિલો વિસ્ફોટક જપ્ત કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram