મારુ ગામ મારી વાતઃ બનાસકાંઠા જિલ્લાના રાણપુર સેબલિયા ગામના લોકોની શું છે સમસ્યાઓ?,જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના રાણપુર સેબલિયા ગામ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ સમસ્યાઓ જણાવતા ગ્રામજનોએ કહ્યું કે, આ ગામમાં ઘણા વર્ષોથી રોડ રસ્તાની કોઈ વ્યવસ્થા નથી જેથી પગપાળા જવાનો વારો આવે છે. સાથે જ આરોગ્યલક્ષી સુવિધાઓનો પણ અભાવ છે.
Continues below advertisement
Tags :
Banaskantha Problems Villagers ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Maaru Gam Maari Vaat Ranpur Sebalia