ઈડરિયા ગઢની અસ્મિતા જોખમાતા તેને બચાવવા શરૂ કરાયું મહા અભિયાન,શું કહ્યું સ્થાનિકોએ?

ગુજરાતના ઈડરિયા ગઢ(Idriya Gadh) પર ખનન પ્રવૃતિ અટકાવવા અને ગઢની અસ્મિતા બચાવવા મહા અભિયાન(grand campaign) ચલાવવામાં આવ્યું છે. એબીપી અસ્મિતાની ટીમે ઈડર પહોંચી સ્થાનિકોની વાત જનતા સમક્ષ રજુ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola