ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્રના ડ્રગ્સ પેડલર સજ્જાદની કુંડળી abp અસ્મિતા પાસે
Continues below advertisement
ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્રનો ડ્રગ્સ પેડલર સજ્જાદની જન્મ કુંડળી એબીપી અસ્મિતા પાસે છે. મહારાષ્ટ્રના મંત્રીએ ગુજરાતમાં મળેલા ડ્રગ્સ અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Maharashtra Accused Drugs Case ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Drugs Peddler Sajjad Kundli