પાકિસ્તાન જેલમાં કેદ 20 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો કરાયો નિર્ણય

Continues below advertisement

પાકિસ્તાન જેલમાં કેદ 20 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે. 12-14 નવેમ્બર વચ્ચે પાકિસ્તાન જેલમાં કેદ 20 માછીમારોને મુક્ત કરવામાં આવશે. 30 ઓક્ટોબરે ભારત સરકારે પણ 10 પાકિસ્તાની માછીમારોને મુક્ત કર્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram